$CH _{3} COF + H _{2} O \quad \rightleftharpoons CH _{3} COOH + HF$ આ પ્રક્રિયા

પરિસ્થિતિ $I$ $:$ $\left[ H _{2} O \right]_{0}=1.00 \,mol \,L ^{-1}$

                           $\left[ CH _{3} COF \right]_{0}=0.01 \,mol \,L ^{-1}$

પરિસ્થિતિ $II$ $:$ $\left[ H _{2} O \right]_{0}=0.02\, mol \,L ^{-1}$

                             $\left[ CH _{3} COF \right]_{0}=0.80 \,mol \,L ^{-1}$

આ પ્રયોગોની પરિસ્થિતિમાં સાંદ્રતાનું નિયમન સાથે પ્રાયોગિક માપન નીચે પ્રમાણે મળે છે. 

પરિસ્થિતિ  $I$ પરિસ્થિતિ  $II$

સમય $(t)$

$min$

$\left[ CH _{3} COF \right]$ $mol$ $L ^{-1}$

સમય $(t)$

$min$

$\left[ H _{2} O \right] \,mol\, L ^{-1}$
$0$ $0.01000$ $0$ $0.0200$
$10$ $0.00867$ $10$ $0.0176$
$20$ $0.00735$ $20$ $0.0156$
$40$ $0.00540$ $40$ $0.0125$

પ્રક્રિયા ક્રમ નક્કી કરો અને વેગ અચળાંક ગણો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે, જેમાં $\left[ H _{2} O\right.$ ] લગભગ અચળ.

$(ii)$ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની છે, પણ બંને પ્રક્રિયાના સાપેક્ષમાં ક્રમ $= 2$ થાય.

Similar Questions

પ્રક્રિયાના ક્રમ માટે કયું વિધાન ખોટું છે ?

પ્રક્રિયાના ક્રમ માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ? 

  • [AIPMT 2011]

$A + B \rightarrow$  નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......

$A + B$ $\rightleftharpoons$ $AB$ જો પ્રક્રિયાના $A$ અને $B$ ની સાંદ્રતા બમણી હોય તો પ્રક્રિયાનો દર ....... થશે.

પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ

$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$

$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$

છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો.